સાબુના પરપોટાની ત્રિજ્યા $3\, cm$ થી વધારીને $5\, cm$ કરવા માટે કરવું પડતું કાર્ય શોધો (સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $= 0.03\, Nm^{-1}$)

  • A
    $1.92\, \pi\, mJ$
  • B
    $0.384\, \pi\, mJ$
  • C
    $3.84\, \pi\, mJ$
  • D
    $0.192\, \pi\, mJ$

Explore More

Similar Questions

$0.15\;m^2$ ક્ષેત્રફળ ધરાવતી રીંગ પરના પ્રવાહીના પડની પૃષ્ઠ ઉર્જા ....... $J$ છે (પ્રવાહીનું પૃષ્ઠતાણ $= 5\;N/m$).

સાબુના પરપોટાની ત્રિજ્યા $r$ છે અને સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $T$ છે. તાપમાન વધાર્યા વિના, તેની ત્રિજ્યા બમણી કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે ($\pi r^2 T$ માં)?

જો સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $3 \times 10^{-2} \,N/m$ હોય, તો $20 \,cm \times 5 \,cm$ ની સાબુની ફિલ્મ બનાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

એક સમતાપી પ્રક્રિયામાં,$1 \, mm$ ત્રિજ્યાના $2$ પાણીના ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. જો પૃષ્ઠતાણ $T = 0.1 \, N/m$ હોય,તો આ પ્રક્રિયામાં થતો ઉર્જાનો ફેરફાર ($\mu J$ માં) શોધો.

$75 \text{ N/m}$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહી માટે $0.04 \text{ m}^2$ ક્ષેત્રફળની પ્રવાહી સપાટી બનાવવા માટે જરૂરી પૃષ્ઠ ઊર્જા ....... $\text{J}$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo